વાર્તા : ૨૧
0:000:00
શ્રીજીમહારાજનાં દર્શન જ્યાં જેને થાય ત્યાં બહુ જ આનંદ આવે. જન્મસ્થાન તો સૌને અધિક હોય જ પણ જેને જ્યાં દેખાણાં ત્યાં અધિક માનવું, કારણ કે ત્યાં તેને હેત અને શાંતિ બહુ જ થાય. એમ કહી પોતાને મહારાજનાં દર્શન થયેલ એ સ્થાનના મહિમાની વાત કરી. ॥ ૨૧ ॥