વાર્તા : ૨૨
0:000:00
સ્વામીએ પૂછ્યું કે મહારાજે મૂર્તિમાં રાખ્યો એમ કોણ કહે છે? એમ કહીને પોતે જે બોલ્યા કે જે મુમુક્ષુને મૂર્તિમાં રહેવાનું સમજવું છે તેને એ અનાદિમુક્તની સ્થિતિ છે એમ મહારાજે સમજાવ્યું. પણ મૂર્તિમાં મુક્ત રહ્યા છે તે નથી સમજાવતા, કેમ કે તે તો મૂર્તિના સુખે જ સુખિયા છે. ॥ ૨૨ ॥