શ્લોક ૧૦૦

शारीरकाणां भगवद्गीतायाश्चावगम्यताम् ।

रामानुजाचार्यकृतं भाष्यमाध्यात्मिकं मम॥100॥

અને શ્રી રામાનુજાચાર્યે કર્યું, એવું જે વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય તથા શ્રીભગવદ્ગીતાનું ભાષ્ય એ જે બે તે અમારું અધ્યાત્મશાસ્ત્ર છે એમ જાણવું. ॥100॥

And the commentaries of 'Vyassutra' and that of 'Shri Bhagwat Gita' given by Shri Ramanujacharya, these two should be considered as My spiritual scriptures. || 100 ||