શ્લોક ૨૦૦
स्वप्यं न तैश्च खट्वायां विना रोगादिमापदम् ।
निश्छद्म वर्तितव्यं च साधूनामग्रत: सदा॥200॥
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ; અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. ॥200॥
And the staunch celibates and saints should not sleep on a cot except for the emergencies like sickness etc.; and they should behave completely without cunningness in front of God-realized saints and Muktas. || 200 ||