શ્લોક ૧૮૬

चर्मवारि न वै पेयं जात्या विप्रेण केनचित् ।

पलाण्डुलशुनाद्यं च तेन भक्ष्यं न सर्वथा॥186॥

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારિ ન પીવું; અને ડુંગળી, ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણજાતિ હોય તેણે કોઈ પ્રકારે ન ખાવું.॥186॥

And those who are Brahmin by caste should not drink water fetched by a leather bucket and should not consume onion, garlic etc. non-eatables in any form. || 186 ||