શ્લોક ૨૦૫

इमामेव ततो नित्यमनुसृत्य ममाश्रितै: ।

यतात्मभिर्वर्तितव्यं न तु स्वैरं कदाचन॥205॥

એ હેતુ માટે, અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે, સાવધાનપણે કરીને, નિત્યપ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. ॥205॥

For that reason, all My devotees should always follow the code of conduct explained in the Shikshapatri with full awareness, but they should never behave in willfull, irresponsible manner. || 205 ||