શ્લોક ૧૬૫

स्तनंधयस्य नु: स्पर्शे न दोषोऽस्ति पशोरिव ।

आवश्यके च वृद्धस्य स्पर्शे तेन च भाषणे॥165॥

અને ધાવણો જે બાળક તેના સ્પર્શને વિષે તો, જેમ પશુને અડી જવાય અને દોષ નથી તેમ દોષ નથી. અને કોઈ અવશ્યનું કામકાજ પડે. તેને વિષે કોઈક વૃદ્ધ પુરુષને અડી જવાય તથા તે વૃદ્ધ સાથે બોલાય તેને વિષે દોષ નથી.॥165॥

And it is not an offence to touch an animal, similarly, it is not an offence, if she (i.e. a widow) touches an infant. And if necessary, if she touches an old man for some important reason or speaks with an old man, it is not an offence. || 165 ||