શ્લોક ૧૮૩

तैलाभ्यङ्गो न कर्तव्यो न धार्यं चायुधं तथा ।

वेषो न विकृतो धार्यो जेतव्या रसना च तै:॥183॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, પોતાના શરીરે તૈલમર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇંદ્રિયને જીતવી. ॥183॥

And a staunch celibate should not massage his body with oil, should not carry any weapon nor dress up in horrible attire; he should try to conquer his desires of taste. || 183 ||