શ્લોક ૧૪૭

निजवृत्युद्यमप्राप्त धनधान्यादितश्च तै: ।

अर्प्यो दशांश कृष्णाय विंशोंऽशस्त्विह दुर्बलै:॥147॥

અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધનધાન્યાદિક, તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો; અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. ॥147॥

And the Grihastha devotees should donate the tenth part of his wealth earned through his profession and hard work to Shri Krishna Bhagwan; and whoever is not so sound financially should donate the twentieth part. || 147 ||