શ્લોક ૧૪૯

कर्तव्यं कारणीयं वा श्रावणे मासि सर्वथा ।

बिल्वपत्रादिभि: प्रीत्या श्रीमहादेवपूजनम्॥149॥

અને શ્રાવણ માસને વિષે, શ્રી મહાદેવનું પૂજન જે તે, બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વપ્રકારે પોતે કરવું; અથવા બીજા પાસે કરાવવું. ॥149॥

And during the month of 'Shravan', worship to Shri Mahadev should be performed personally using Bilvapatra, etc. with great affection or get it performed by someone else. || 149 ||