શ્લોક ૧૮
व्यभिचारो न कर्तव्य: पुम्भि: स्त्रीभिश्च मां श्रितै: ।
द्यूतादि व्यसनं त्याज्यं नाद्यं भंगादिमादकम्॥18॥
અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો; અને જૂગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો. અને ભાંગ્ય, મફર, માજમ, ગાંજો એ આદિક જે કેફ કરનાર વસ્તુ તે ખાવાં નહિ અને પીવાં પણ નહિ. ॥18॥
And all My devotees, men and women, should not commit adultery, should give up vices like gambling etc. and should never consume intoxicating substances like opium, hashish, hemp, marijuana etc.. || 18 ||