શ્લોક ૧૫૭
मदाश्रितैर्नृपैर्धर्मशास्त्रमाश्रित्य चाखिला: ।
प्रजा:स्वा: पुत्रवत्पाल्या धर्म: स्थाप्यो धरातले॥157॥
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી રાજા, તેમણે ધર્મશાસ્ત્રને આશરીને પોતાના પુત્રની પેઠે પોતાની પ્રજાનું પાલન કરવું. અને પૃથ્વીને વિષે ધર્મનું સ્થાપન કરવું. ॥157॥
And My devotee, who is a king, should follow the religious scriptures and look after his subjects like his own son and he should spread the religion throughout the world. || 157 ||