શ્લોક ૮૬

रवेरिन्दोश्चोेपरागे जायमानेऽपरा: क्रिया: ।

हित्वाशु शुचिभि: सर्वै: कार्य: कृष्णमनोर्जप:॥86॥

અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે, અમારા જે સર્વે સત્સંગી તેમણે, બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો. ॥86॥

And during solar and lunar eclipse, all My devotees should give up all other activities and purify themselves and recite the Mantra of Shri Krishna Bhagwan. || 86 ||