શ્લોક ૬૮
यादृग्गुणो य: पुरु़षस्तादृशा वचनेन स: ।
देशकालानुसारेण भाषणीयो न चान्यथा॥68॥
અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. ॥68॥
And a person should be addressed as per his qualification and as per time and place and he should not be addressed otherwise. || 68 ||