શ્લોક ૧૩૨
संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विद्याप्य च ।
प्रवर्तनीया सद्विद्या भुवि यत्सुकृतं महत्॥132॥
અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી, તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિષે સદ્વિદ્યાની પ્રવૃત્તિ કરાવવી; કેમ જે વિદ્યાદાને કરીને મોટું પુણ્ય થાય છે. ॥132॥
And they should open the school to teach the students and employ one learned Brahmin to teach the (holy books) pious knowledge and perform teaching activities on this world because donation of knowledge is considered to be a holy deed. || 132 ||