શ્લોક ૨૦૩
इति संक्षेप्तो धर्मा: सर्वेषां लिखिता मया ।
साम्प्रदायिकग्रन्थेभ्यो ज्ञेय एषां तु विस्तर:॥203॥
અને અમારે આશ્રિત એવા જે સત્સંગી બાઈ-ભાઈ સર્વે, તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ, તે જે તે, સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે; અને આ ધર્મનો જે વિસ્તાર તે તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. ॥203॥
And thus I have explained the general as well as specific code of conduct for all My devotees, men and women, in short; and the details of these codes of conduct should be studied from the scriptures of My religion. || 203 ||