શ્લોક ૫૫
ये त्वम्बरीषवद्भक्ता: स्युरिहात्मनिवेदिन: ।
तैश्च मानसपूजान्तं कार्यमुक्तक्रमेण वै॥55॥
અને જે અમારા સત્સંગીમાં અંબરીષ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ, પ્રથમ કહ્યું તેવી રીતે અનુક્રમે કરીને માનસીપૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. ॥55॥
And My devotees, who are the best and who have completely surrendered to Me (Shri Hari) like king Ambarish, also should perform all the rituals one by one up to 'Mansipooja' as explained earlier. || 55 ||