શ્લોક ૧૩૦

मया प्रतिष्ठापितानां मन्दिरेषु महत्सु च ।

लक्ष्मीनारायणादीनां सेवा कार्या यथाविधि॥130॥

અને મોટાં જે મંદિર તેમને વિષે અમે સ્થાપન કર્યાં, એવાં જે શ્રી લક્ષ્મીનારાયણ આદિક શ્રીકૃષ્ણનાં સ્વરૂપ, તેમની જે સેવા તે યથાવિધિએ કરીને કરવી. ॥130॥

And they should worship Shri Laxminarayan etc. forms of Shri Krishna which have been installed by Me in various big temples, through proper ceremonies. || 130 ||