શ્લોક ૧૨૫
प्रतिभूत्वं न कस्यापि कार्यं च व्यावहारिके ।
भिक्षयाऽऽपदतिक्रम्या न तु कार्यमृणं क्वचित्॥125॥
અને વ્યવહારકાર્યને વિષે કેનું પણ જમાનગરું ન કરવું. અને કોઈ આપત્કાળ આવી પડે તો, ભિક્ષા માગીને પોતાનો નિર્વાહ કરીને તે આપત્કાળને ઉલ્લંઘવો; પણ કોઈનું કરજ તો ક્યારેય ન કરવું. ॥125॥
And they should not offer security for any worldly duty. And during emergency, they should support themselves by accepting the alms and pass through the emergency, but should not accumulate anyone's debt. || 125 ||