શ્લોક ૧૫૪

मूलदेशोऽपि स स्वेषां सद्य एव विचक्षणै: ।

त्याज्यो मदाश्रितै: स्थेयं गत्वा देशान्तरं सुखम्॥154॥

અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય, તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ, તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ, તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. ॥154॥

And evenif that is one’s native place or the place inherited through ancestors My prudent Grihasth devotees should immediately leave the place and shift to some other place where there are no disturbances and live there happily. || 154 ||