શ્લોક ૬

स्वधर्मरक्षिका मे तै: सर्वैर्वाच्या: सदाशिष: ।

श्रीमन्नारायणस्मृत्या सहिता: शास्त्रसम्मता:॥6॥

એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિષે પ્રમાણરૂપ અને શ્રીમન્નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા. ॥6॥

And to all those (mentioned in previous Shlokas), I convey My blessings with the remembrance of Shrimannarayan; these blessings are in accordance with the scriptures and protect My followers’ religion. || 6 ||