શ્લોક ૧૨૯

यथाधिकारं संस्थाप्या: स्वे स्वे धर्मे निजाश्रिता: ।

मान्या: सन्तश्च कर्तव्य: सच्छास्राभ्यास आदरात्॥129॥

અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી, તેમને અધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિષે રાખવા; અને સાધુને આદરથકી માનવા, તથા સચ્છાસ્ત્રનો અભ્યાસ આદરથકી કરવો. ॥129॥

And they should make all the devotees follow their respective code of conduct as per their eligibility and should pay respect to the saints and should study the scriptures with due respect. || 129 ||