શ્લોક ૧૩૭

प्रसङ्गो व्यवहारेण यस्या: केनापि भूपते: ।

भवेत्तस्या: स्त्रीया: कार्य: प्रसङ्गो नैव सर्वथा॥137॥

અને જે સ્ત્રીને કોઈ પ્રકારના વ્યવહારે કરીને રાજાનો પ્રસંગ હોય, તેવી સ્ત્રીનો જે પ્રસંગ, તે કોઈ પ્રકારે પણ ન જ કરવો. ॥137॥

And a woman, who is involved with the king through any relation, a Grihastha should not get involved with such woman by any means. || 137 ||