શ્લોક ૧૧૫
कृष्णस्तदवताराश्च ध्येयास्तत्प्रतिमापि च ।
न तु जीवा नृदेवाद्या भक्ता ब्रह्मविदोऽपि च॥115॥
અને શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે; તથા શ્રીકૃષ્ણ ભગવાનની જે પ્રતિમા, તે પણ ધ્યાન કરવા યોગ્ય છે; માટે એમનું ધ્યાન કરવું; અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો, શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી; માટે એમનું ધ્યાન ન કરવું. ॥115॥
And Shri Krishna Bhagwan and the incarnations of Shri Krishna Bhagwan are worthy of meditating upon; and idol of Shri Krishna Bhagwan is also worthy of being meditated. Therefore, they should be meditated upon; and human beings and deities etc. souls are not worthy of meditating upon even if they are devotees of Shri Krishna Bhagwan and are having the divine knowledge of the characteristics of Supreme God i.e. Brahmvetta; therefore they should not be meditated upon. || 115 ||