શ્લોક ૧૩૧

भगवन्मन्दिरं प्राप्तो योऽन्नार्थी कोऽपि मानव: ।

आदरात्स तु सम्भाव्यो दानेनान्नस्य शक्तित: ॥131॥

અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હરકોઈ અન્નાર્થી મનુષ્ય, તેની પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદરથકી સંભાવના કરવી. ॥131॥

And any hungry person, who has come to the temple of God, should be given food as per one's capacity and should be treated with respect. || 131 ||