શ્લોક ૧૬૨
भूषासदंशुकधृति: परगेहोपवेशनम् ।
त्याज्यं हास्यादि च स्त्रीभि: पत्यौ देशान्तरं गते॥162॥
અને તે સુવાસિની સ્ત્રીઓ તેમણે, પોતાનો પતિ પરદેશ ગયે સતે, આભૂષણ ન ધારવાં, રૂડાં વસ્ત્ર ન પહેરવાં, પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય-વિનોદાદિકનો ત્યાગ કરવો. ॥162॥
And a married woman whose husband has gone abroad, should not wear ornaments, good clothes, visit other people's houses and she should give up laughter, fun, jokes etc. light hearted behaviour. || 162 ||