શ્લોક ૬૪

कार्यास्तस्य कथावार्ता: श्रव्याश्च परमादरात् ।

वादित्रसहितं कार्यं कृष्णकीर्तनमुत्सवे॥64॥

અને તે શ્રીકૃષ્ણની જે કથાવાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવાં. ॥64॥

And the narratives of Shri Krishna should be narrated and lis­tened to with due respect and on festival days Kirtans of Shri Krishna should be sung alongwith the musical instruments. || 64 ||