શ્લોક ૬૦
भक्तैरेतैस्तु कृष्णायानर्पितं वार्यपि क्वचित् ।
न पेयं नैव भक्ष्यं च पत्रकन्दफलाद्यपि॥60॥
અને એ જે આત્મનિવેદી ભક્ત, તેમણે શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું અને પત્ર, કંદ, ફળાદિક જે વસ્તુ તે પણ શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ન ખાવું. ॥60॥
And such completely surrendered devotees i.e. 'Atmanivedi' should never drink even water without offering it to Shri Krishna Bhagwan and leaves, roots or fruits also should never be eaten without offering them to Shri Krishna Bhagwan. || 60 ||