શ્લોક ૧૯

अग्राह्यान्नेन पक्वं यदन्नं तदुदकं च न ।

जगन्नाथपुरोऽन्यत्र ग्राह्यं कृष्णप्रसाद्यपि॥19॥

અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ, તે ખપતું ન હોય, તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી- ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું; અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. ॥19॥

Food cooked by certain people and the water from the pots of certain people is forbidden to consume. Such cooked food and water should not be consumed, evenif, they are offerings to Shri Krishna Bhagwan at the places of pilgrimage other than Jagan­nathpuri. And in agannathpuri, offerings to Lord Jagannathji can be consumed; that is not forbidden. || 19 ||