શ્લોક ૯૪
तथा श्रीभगवद्गीता नीतिश्च विदुरोदिता ।
श्रीवासुदेवमाहात्म्यं स्कान्दवैष्णवखण्डगम्॥94॥
તથા શ્રીભગવદ્ગીતા, તથા વિદુરજીએ કહેલી જે નીતિ, તથા સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમાહાત્મ્ય. ॥94॥
And Shri Bhagvat Gita, the principles explained by Vidurji and Shri Vasudev Mahatmya which is a part of Vishnukhand from Skand Purana. || 94 ||