શ્લોક ૧૭૦

सङ्गो न गर्भपातिन्या: स्पर्श: कार्यश्च योषित: ।

शृड्.गारवार्ता न नृणां कार्या: श्रव्या न वै क्वचित्॥170॥

અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો, ને તેનો સ્પર્શ પણ ન કરવો; અને પુરુષના શૃંગારરસ સંબંધી જે વાર્તા, તે ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ॥170॥

And a widow should never remain in contact with a woman who performs abortion and should not even touch her; and should not talk about or listen to the conversation about a man's passionate nature towards sexual pleasures. || 170 ||