શ્લોક ૧૩
स्त्रिया धनस्य वा प्राप्त्यै साम्राज्यस्य च वा क्वचित्
मनुष्यस्य तु कस्यापि हिंसा कार्या न सर्वथा ॥13॥
અને સ્ત્રી, ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. ॥13॥
And violence should never be committed by any means against a human being to attain woman, wealth or kingdom (power). || 13 ||