શ્લોક ૮૦

उपवासदिने त्याज्या दिवानिद्रा प्रयत्नत: ।

उपवासस्तया नश्येन्मैथुनेनेव यन्नृणाम्॥80॥

અને જે દિવસે વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસે અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો; કેમ જે જેમ મૈથુને કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થાય છે તેમજ દિવસની નિદ્રાએ કરીને મનુષ્યના ઉપવાસનો નાશ થઈ જાય છે. ॥80॥

And on the day of fasting, one should avoid sleep during day time through sincere efforts. Because as copulation destroys the holiness of fasting, similarly, sleep during day time also destroys the holiness of fasting. || 80 ||