શ્લોક ૬૯
गुरु़भूपालवर्षिष्ठत्यागिविद्वत्तपस्विनाम् ।
अभ्युत्थानादिना कार्य: सन्मानो विनयान्वितै: ॥69॥
અને વિનયે કરીને યુક્ત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિ વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી, એ છ જણા આવે, ત્યારે સન્મુખ ઊઠવું તથા આસન આપવું તથા મધુરે વચને બોલાવવું, ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. ॥69॥
And My humble devotees should pay respect to these six kinds of people - Guru, king, very old person, ascetic, learned man (scholar), religiously austere by standing up and offering them a seat whenever they enter and by addressing them in courteous manner. || 69 ||