શ્લોક ૧૭૬

तासां वार्ता न कर्तव्या न श्रव्याश्च कदाचन ।

तत्पादचारस्थानेषु न च स्नानादिकाः क्रिया:॥176॥

અને તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી ને ન સાંભળવી; અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે, સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું. ॥176॥

And they should neither talk about women nor listen to such conversations to a place, where women are moving around, they should not go to perform bath etc. || 176 ||