શ્લોક ૩૨

स्थानेषु लोकशास्त्राभ्यां निषिद्धेषु कदाचन ।

मलमूत्रोत्सर्जनं च न कार्यं ष्ठीवनं तथा ॥32॥

અને લોક અને શાસ્ત્ર તેમણે, મળમૂત્ર કરવાને અર્થે ર્વજ્યાં એવાં સ્થાનક, જે ર્જીણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી-બગીચા એ આદિક જે સ્થાનક, તેમને વિષે ક્યારેય પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહિ.॥32॥

And the places like old and unrenovated temple, banks of river and lake, road, cultivated fields where seeds are sown, shadow of a tree, orchards and gardens are forbidden to excrete i.e. to eliminate bodily wastes according to society as well as scrip­tures, one should never even spit at such places. || 32 ||