શ્લોક ૨૦૬
वर्तिष्यन्ते य इत्थं हि पुरुषा योषितस्तथा ।
ते धर्मादिचतुर्वर्ग सिद्धिं प्राप्स्यन्ति निश्चितम्॥206॥
અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે, આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તો, તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ - એ ચારે પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચે પામશે. ॥206॥
And My devotees, who will follow code of conduct, explained in Shikshapatri, will definitely attain all four principal objects of human existence which are Dharma, Arth, Kama, Moksha. || 206 ||