શ્લોક ૩૩

अद्वारेण न निर्गम्यं प्रवेष्टव्यं न तेन च ।

स्थाने सस्वामिके वास: कार्योऽपृष्ट्वा न तत्पतिम् ॥33॥

અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ; અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો.॥33॥

And one should not enter or exit a place stealthily. One should not stay in a place which belongs to someone else without the permission of the owner. || 33 ||