શ્લોક ૧૪૨
गवादीनां पशूनां च तृणतोयादिभिर्यदि ।
सम्भावनं भवेत्स्वेन रक्ष्यास्ते तर्हि नान्यथा॥142॥
અને ગાય, બળદ, ભેંશ, ઘોડા આદિક જે પશુ, તેમની તૃણ-જળાદિકે કરીને પોતાવતે જો સંભાવના થાય, તો તે પશુને રાખવાં અને જો સંભાવના ન થાય તો ન રાખવાં. ॥142॥
And if one can look after the cattle like cow, bullock, buffalo, horse etc. by giving them grass, water etc. then one should keep them otherwise not. || 142 ||