શ્લોક ૧૬૪
स्वासन्नसम्बधहीना नरा: स्पृश्या न कर्हिचित् ।
तरु़णैस्तैश्च तारु़ण्ये भाष्यं नावश्यकं विना॥164॥
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે, પોતાના સમીપ -સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો. અને પોતાની યુવાવસ્થાને વિષે અવશ્ય કાર્ય વિના, સમીપ-સંબંધ વિનાના જે યુવાન પુરુષ, તેમની સાથે ક્યારેય પણ બોલવું નહિ. ॥164॥
And a widow should never touch a man who is not a close relative. And during her young age, she should never speak with a young man without any reason who is not a close relative. || 164 ||