શ્લોક ૧૯૮

संस्कारेषु न भोक्तव्यं गर्भाधानमुखेषु तै: ।

प्रेतश्राद्धेषु सर्वेषु श्राद्धे च द्वादशाहिके॥198॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે, ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ; તથા એકાદશાહપર્યંત જે પ્રેતશ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ; તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. ॥198॥

And a staunch celibate and saint should not accept food offered during the ceremonies like ceremony of conception etc. And they should not accept the food prepared for all the ceremonies of 'Pret Shraddh' till 'Ekadashah Shraddh' and that of ‘Dwadhshah Shraddh’. || 198 ||