શ્લોક ૮
ये पालयन्ति मनुजा: सच्छास्त्रप्रतिपादितान् ।
सदाचारान् सदा तेऽत्र परत्र च महासुखा: ॥8॥
અને શ્રીમદ્ ભાગવતપુરાણ આદિક જે સચ્છાસ્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસાદિક સદાચાર તેમને, જે મનુષ્ય પાળે છે, તે મનુષ્ય જે તે, આ લોકને વિષે ને પરલોકને વિષે મહાસુખિયા થાય છે. ॥8॥
A person, who is practicing non-violence etc. code of conduct which are prescribed by Shrimad Bhagwat, Puranas etc. scriptures for the welfare of the soul, attains the eternal bliss in this world as well as in the next world, also. || 8 ||