શ્લોક ૧૬૧
नरेक्ष्यनाभ्यूरु़कुचाऽनुत्तरीया च नो भवेत् ।
साध्वी स्त्री न च भण्डेक्षा न निर्लज्जादिसंङि गनी॥161॥
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ, તેમણે પોતાની નાભિ, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. અને ભાંડભવાઈ જોવા ન જવું. અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ, તેમનો સંગ ન કરવો. ॥161॥
And the married women, who are faithful and devoted to their respective husbands, they should not behave in such a way that their naval, thighs or breasts are visible to some other men; and always wear a wrap-around cloth to cover the body; and should not visit the humorous street plays like ‘Bhand Bhavai’; and should not remain in contact of shameless women and that of the women who are 'Swairini', 'Kamini' or 'Punschali'. || 161 ||