શ્લોક ૧૨૦
देशकालवयोवित्तजातिशक्त्यनुसारत: ।
आचारो व्यवहारश्च निष्कृतं चावधार्यताम्॥120॥
અને આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત એ જે ત્રણ વાનાં તે જે તે, દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સાર્મથ્ય, એટલાને અનુસારે કરીને જાણવાં. ॥120॥
And code of conduct, worldly duties and penance, these three should be performed as per place, time, age group, financial position, caste and ability. || 120 ||