શ્લોક ૧૬૮

कार्यश्च सकृदाहारस्ताभि: स्वापस्तु भूतले।

मैथुनासक्तयोर्वीक्षा क्वापि कार्या न देहिनो:॥168॥

અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો ને પૃથ્વીને વિષે સૂવું. અને મૈથુનાસક્ત એવાં જે પશુપક્ષી આદિક જીવપ્રાણીમાત્ર તેમને ક્યારેય જાણીને જોવાં નહિ. ॥168॥

And a widow should have food only once in a day and sleep on a floor. And she should not observe knowingly any birds, animals etc. living beings engaged in copulation. || 168 ||