શ્લોક ૧૦૯

स राधया युतो ज्ञेयो राधाकृष्ण इति प्रभु: ।

रु़क्मिण्या रमयोपेतो लक्ष्मीनारायण: स हि॥109॥

અને સમર્થ એવા જે શ્રીકૃષ્ણ તે જે તે, રાધિકાજીએ યુક્ત હોય ત્યારે રાધાકૃષ્ણ એવે નામે જાણવા. અને રુક્મિણીરૂપ જે લક્ષ્મી, તેમણે યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવે નામે જાણવા. ॥109॥

And when Shri Krishna, who is Almighty, is together with Radhikaji, He should be known as RadhaKrishna and when He is together with Rukmaniji who is form of Laxmi, He should be known as Laxminarayan. || 109 ||