શ્લોક ૧૮૨

प्राणपद्युपपन्नायां स्त्रीणां स्वेषां च वा क्वचित् ।

तदा स्पृष्ट्वापि तद्रक्षा कार्या सम्भाष्य ताश्च वा॥182॥

અને જો ક્યારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્કાળ આવી પડે ત્યારે તો, તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ, તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. ॥182॥

And during an emergency which is fatal for one's own life as well as for the women's lives, at that time it is permissible to touch women or talk to them to protect and save their lives as well as one's own life. || 182 ||