શ્લોક ૨૧૧

विक्रमार्कशकस्याब्दे नेत्राष्टवसुभूमिते ।

वसन्ताद्यदिने शिक्षापत्रीयं लिखिता शुभा॥211॥

સંવત 1882 (અઢારસો બ્યાસી)ના મહા સુદિ પંચમીને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે; તે પરમ કલ્યાણકારી છે. ॥211॥

I have written this Shikshapatri on fifth day of the first half of the month Maha, Samvat 1882 i.e. Maha Sud Panchami, Samvat 1882; which is omnibenefical. || 211 ||