શ્લોક ૧૨૪
न स्प्रष्टव्याश्च ता: क्वापि भाषणीयाश्च ता नहि ।
क्रौर्यं कार्यं न कस्मिंश्चिन्न्यासो रक्ष्यो न कस्यचित्॥124॥
અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહિ; અને તે સાથે બોલવું નહિ; અને કોઈ જીવને વિષે ક્રૂરપણું ન કરવું; અને કોઈની થાપણ ન રાખવી. ॥124॥
And they should never touch those women, nor talk to them; and should not perform cruelty towards any living being; and should not accept anybody's deposits. || 124 ||