શ્લોક ૧૯૭

वणिर्भि: साधुभिश्चैतैर्वर्जनीयं प्रयत्नत: ।

ताम्बूलस्याहिफेनस्य तमालादेश्च भक्षणम्॥197॥

અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે, તાંબૂલ તથા અફીણ તથા તમાકુ-ઇત્યાદિકનું જે ભક્ષણ, તે જતને કરીને વર્જવું. ॥197॥

And a staunch celibate and a saint should try to give up or avoid consuming beetle leaf, opium, tobacco etc. || 197 ||